વરસાદ / ફરી એકવાર ગુજરાતના વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાક...

Meteorological Department Forecast for gujarat

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x