કાલિત ઠંડી / રાજ્યભરમાં ઠંડીની શીતલહેર યથાવત, હજુ પણ આટલા દિવસ રહેશે કોલ્ડવેવ, હવામાન વિભાગની આગાહી

 Meteorological Department forecast Coldwave forecast for the next four days

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે વહેલા સવારે ઠંડા પવનોને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે, હજુ પણ હવામાન વિભાગે લોલ્ડવેવની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ