બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ! થઈ અનરાધારની આગાહી, પણ 7 જિલ્લામાં રહેશે કોરાધાકોર
Last Updated: 08:25 AM, 23 July 2024
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.
ADVERTISEMENT
23 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
ADVERTISEMENT
24 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
25 જુલાઇનાં રોજ ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
26 જુલાઈનાં રોજ ક્યાં વરસાદની આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.