આગાહી / માવઠાના વધુ એક રાઉન્ડ માટે ખેડૂતો તૈયાર રહેજો, આગામી 6-7 એપ્રિલ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Meteorological department and meteorologist Ambalal Patel made a big prediction regarding unseasonal rain

Unseasonal rainfall forecast: કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ