OMG / આજે રાતે આકાશમાં જોવા મળશે આ અદભૂત નજારો, જોવાનું ચૂકી ગયા તો થશે ખૂબ અફસોસ

meteoroid will be seen on 13 december night in indian sky

રવિવારની રાત અને સોમવારે વહેલી પરોઢે આખા દેશમાં ઉલ્કાનો વરસાદથી ગગન રોશનીયુક્ત થઇ જશે. એમપી બિરલા પ્લેનેટોરિયમના ડિરેક્ટર દેવીપ્રસાદ દુઆરીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'જામિનીડ્સ' તરીકે ઓળખાતી ઉલ્કાના મૃતદેહોનો આ વરસાવ 13 ડિસેમ્બરની રાત્રે ચરમસીમાએ આવશે. આ વર્ષનો સૌથી મોટો ઉલ્કા વરસાદ હશે. 

બ્રેકિંગ ન્યૂઝ