મેટા / ફેસબુકને વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે મોટું કારણ

meta facebook antitrust case ftc whatsapp instagram

ફેસબુકની મૂળ કંપની Meta અત્યારે મુશ્કેલીમાં છે. અમેરિકન એજન્સી FTCનો આરોપ છે કે Meta મોનોપૉલી કરી રહ્યું છે. એવામાં કંપનીને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને વેચી દેવી જોઈએ. કોર્ટમાંથી લીલીઝંડી મળ્યાં બાદ હવે FTC ફેસબુકને કોર્ટમાં ઘસેડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ