હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હજુ પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત છે. ત્યારે આજે બનાસકાંઠા, દાહોદ, પાટણમાં આજે ભારે વરસાદ પડી શકે છે. અત્યારસુધી રાજ્યમાં 87 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ સારો રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદમાં ઘટાડો નોંધાશે. થોડા દિવસ સુધી વરસાદી સિસ્ટમ ફરી બને તેવી શક્યતાઓ ઓછી છે.
વડોદરા મા બે દિવસ ના વિરામ બાદ ફરી વરસાદ ની ધમાકેદાર સરુઆત થઈ છે આખો દિવસ ધીમીધારે વરસેલો વરસાદ સાજ પડતા ધોધમાર સરુ થયો હતો અને વડોદરા ના રાવપુરા,સયાજીગંજ, અકોટા,માજલપુર,વડોદરા આઈપી...