OMG / મેસીના કિમતી આંસુ : ફૂટબૉલરે જે ટિશ્યુ પેપરથી આંસુ લૂછ્યા તેનો ભાવ કરોડોમાં, થશે હરાજી

Messi's used tissue from his farewell at Barcelona is on sale for $1 million

મહાન ફૂટબોલર લિયોનલ મેસીએ બાર્સેલોનાને અલવિદા કહ્યું ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. જે ટિશ્યુથી તેણે આંસુ લૂછ્યા હતા તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ