વિદાય / લિયોનેલ મેસ્સીએ 20 વર્ષ બાદ બાર્સિલોનાને કહી દીધુ અલવિદા, ક્લબે કરી પુષ્ટી

messi left Barcelona club

બે દાયકાથી બાર્સિલોના ક્લબનો હિસ્સો રહેલો મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સી હવે ક્લબને અલવિદા કહેવા ઇચ્છે છે. ક્લબે આ અંગેની જાણકારી મીડિયાને આપી છે. ક્લબે જણાવ્યું છે કે મેસ્સીએ કેટલાક દસ્તાવેજ મોકલીને ક્લબ છોડવાની વાત કહી છે. મેસ્સીની ક્લબ છોડવાની આ જાહેરાત બાયર્ન મ્યુનિચ સામે થયેલા કારમા પરાજયના થોડા દિવસ બાદ આવી છે. ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં બાયર્ન મ્યુનિચ સામે બાર્સિલોના ક્લબ 8-2થી હારી ગઈ હતી. આ ખેલાડી તરીકે મેસ્સીની કરિયર અને ક્લબની સૌથી મોટી હાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ