બોલિવૂડ / કરીના કપૂરના ઘરે યોજાઈ ક્રિસમસ પાર્ટી, બોલિવૂડના લવબર્ડ્સ સહિત આ હસીનાઓ લગાવ્યો ગ્લેમરનો તડકો

Merry Christmas: Kareena Kapoor parties with her gang of girls on Xmas Eve

મંગળવારે રાતે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેમના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કરીના કપૂરની ગર્લ ગેંગની સાથે તેમના ઇન્ડસ્ટ્રીના બાકીના મિત્રોએ પણ હાજરી આપી હતી.  કરીનાની ક્રિસમસ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કરીના કપૂર, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને નતાશા પૂનાવાલા મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ