બદલાવ / આ ત્રણેય બેંકોના ખાતાધારકો ધ્યાન આપો, 1 એપ્રિલ 2020થી થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

Merged entity of UBI, PNB, OBC to become operational from 1 april 2020

પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઑફ કોમર્સનો વિલય પ્રક્રિયા એપ્રિલ 2020 સુધી પૂરી થઇ જશે. નવી બેંકોને નવું નામ આપવામાં આવી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ