બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધ-શુક્રની યુતિથી મીન સહિત ત્રણ રાશિને લાભ જ લાભ, પૈસાથી છલકાશે ઘરની તીજોરી

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ / બુધ-શુક્રની યુતિથી મીન સહિત ત્રણ રાશિને લાભ જ લાભ, પૈસાથી છલકાશે ઘરની તીજોરી

Last Updated: 04:14 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ મુજબ આગામી મહિનામાં બુધ અને શુક્રની યુતિ સર્જાશે. તુલા રાશિમાં આ યુતિ સર્જાવાથી સિંહ, તુલા અને મીન રાશિ પર સકારાત્મક પ્રભાવ પડશે.

1/4

photoStories-logo

1. શુક્ર અને બુધની યુતિ

શુક્ર દેવ અત્યારે તુલામાં બિરાજમાન છે, જે આગામી 13 ઓકટોબર 2024 સુધી ત્યાં બિરાજમાન રહેશે. તો 10મી ઓક્ટોબરે બુધ દેવ શુક્રની રાશિ તુલામાં ગોચર કરશે. અને 13 ઓકટોબર સુધી બંને ગ્રહ સાથે રહેશે. આ યુતિથી ત્રણ રાશિ પર સકારાત્મક અસર પડવાની છે. તે ત્રણ રાશિ કઈ છે તે જાણવાનો પ્રયાસ કરીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સિંહ

તુલા રાશિમાં બુધ અને શુક્રનું મિલન સિંહ રાશિ માટે વરદાનરૂપ સાબિત થશે. વિવાહિત લોકોનું પ્રેમ જીવન સારું પસાર થશે. પાર્ટનર સાથે બહાર ફરવા જઈ શકો છો. ધન પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરતા લોકોને મહેનતનું ફળ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. તુલા

શુક્ર અને બુધની યુતિ તુલા રાશિના લોકો માટે લાભદાયક રહેશે. વર્કપ્લેસ પર બોસ તમારા કામથી ખુશ રહેશે, તમાંરો પગાર પણ વધી શકે છે. બેરોજગાર લોકોને મોટી કંપનીમાં નોકરી મળી શકે છે. 13 ઓકટોબર સુધી વિવાહિત લોકોના ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મીન

મીન રાશિના લોકોને પણ શુભ ફળની પ્રાપ્તિ થશે. અટવાયેલા કામ પાર પડશે. નોકરી કરતા લોકોથી તેમના ઉચ્ચ અધિકારી ખુશ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે, પરીક્ષામાં સારા ગુણ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ