રાશિફળ / બુધનો મીનમાં ગોચર કરિયર અને સંપત્તિને કરશે અસર, જાણો કઈ 4 રાશિઓને થશે ફાયદો

mercury transits in pisces and know the impact on your career and money

તમામ 9 ગ્રહોમાં બુધને બુદ્ધનો દેવ ગણવામાં આવે છે. આ ગ્રહ જાતકોની કરિયર, રૂપિયા પર પ્રભાવ પાડે છે. બુધની ચાલથી વિદ્યા, બળ અને બુદ્ધિ નક્કી થાય છે. આ ગ્રહ કન્યા અને મિથુન રાશિનો સ્વામી ગણાય છે. બુધ મંગળવારે એટલે કે આજે કુંભથી મીન રાશિમાં બપોરે 2.34 મિનિટે ગોચર કરશે. તો જાણો કઈ 5 રાશિને થશે ફાયદો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ