રાશિફળ / બુધનું રાશિ પરિવર્તન આ ચાર રાશિના લોકોનું બદલશે નસીબ, મળશે અખૂટ લાભ

mercury transit in to aquarius know prediction of your sign

31 જાન્યુઆરીએ બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 7 એપ્રિલ સુધી આ ગ્રહ શનિની રાશિમાં રહેશે. બુધ ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી વક્રી અવસ્થામાં રહેશે. બુધને જ્યોતિષમાં સંચાર, બુદ્ધિ, ગણિત અને વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધના ગોચરના પ્રભાવથી દરેક રાશિ પર શુભાશુભ અસરો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ