બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બુધનું સિંહ રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા, ડબલ થશે કમાણી

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ / બુધનું સિંહ રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા, ડબલ થશે કમાણી

Last Updated: 06:31 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ ગ્રહનું ગોચર સિંહ રાશિમાં થશે. ગુરુની રાશિ સિંહ બુધ માટે અનુકૂળ માનવામાં આવે છે અને આ રાશિમાં શુભ પ્રભાવમાં વૃદ્ધિ થાય છે. સાથે જ સૂર્યની સાથે બુધમો દ્વિદ્વાશ યોગ પણ રહેશે. આ સ્થિતિમાં બુધ આ સમયે શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. કોઈ નાના શેરમાં અચાનક તેજી જોવા મળી શકે છે. સાથે જ મેષ અને કુંભ સહિત 5 રાશિઓને અચાનક ધન લાભ થશે અને કરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. જાણો કઈ કઈ રાશિને મળશે સફળતા.

1/5

photoStories-logo

1. મેષ રાશિ

બુધ ગ્રહ મેષ રાશિના પંચમ ભાવમાં ગોચર કરશે. આ ગોચરની અસરથી કરિયર સાથે જોડાયેલા તમારા પ્રયાસોને સફળતા મળશે. વેપાર વધારવા માટે આ સમય સારો છે. નોકરી કરતા લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે અને લોકોને સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. જો કે, સંબંધોમાં થોડું સાવધાન રહેવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ રાશિ

બુધ ગ્રહનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ચતુર્થ ભાવમાં થશે. આ ગોચરથી તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. તમારી વાણીના પ્રભાવથી ઘણા કાર્ય પૂરા થઈ જશે અને સાથે તમારી ધન સંપત્તિ પણ વધશે. તેમજ બીજા લોકોને તમારી પ્રત્યે આકર્ષિત કરવામાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તુલા રાશિ

બુધ ગોચર તુલા રાશિના લોકો માટે 11મા ભાવમાં થશે અને ઘણા સમયથી બાકી રહેલા કામ પૂરા થશે. આર્થિક બાબતની વાત કરીએ તો તમને આ સમયે પૈસા કમાવવા માટે સારી તક મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડું સાવધાન રહેવું. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન રાશિ

બુધ ગ્રહનું ગોચર ધન રાશિના લોકો માટે નવમા ભાવમાં થશે. આ સમયે તમને વિદેશ જવાની તક મળી શકે છે. તમારી કરિયરમાં ટાર્ગેટને અચીવ કરી શકશો અને બોસની તરફથી સહયોગ મળશે. તેમજ તમને તમારી મહેનતનું ફળ પણ મળશે અને વેપારને વધારવા માટે મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કુંભ રાશિ

કુંભ રાશિમાં બુધનું ગોચર સપ્તમ ભાવમાં થશે. ગોચરના પ્રભાવથી તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. તેમજ મનપસંદ વ્યક્તિની સાથે લગ્નનો યોગ બની રહ્યો છે. તે સિવાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. તે સિવાય વેપારીઓ માટે પણ આ સમય સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac Achievements budh gochar 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ