Holi 2020 / હોળીના દિવસે બુધનો ઉદય, આ યોગ 6 રાશિઓના બદલી નાંખશે ભાગ્ય

mercury rising on holi 10 march impact on all zodiac sign

વર્ષ 2020માં હોળીનો તહેવાર 10 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જ્યારે હોળિકા દહન 9 માર્ચના રોજ કરવામાં આવશે. જ્યોતિષની દૃષ્ટિએ આ વર્ષે હોળીમાં ભદ્રા નક્ષત્રનો સાયો રહેશે નહીં. જે શુભ યોગ ગણાશે. આ સાથે જ કેટલાક અન્ય સારા યોગ પણ બને છે. જે હોળીને શુભ બનાવશે. 10 માર્ચ અને બુધવારે સવારે 9.16 મિનિટે સારો સંયોગ માનવામાં આવી રહ્યો છે. અન્ય દિવસે ગુરુ અને ચંદ્રમા બંને ગ્રહ કેન્દ્ર સ્થાને હોવાથી શુભ ફળ આપી શકે છે જેમાં દરેક ધાર્મિક કાર્યો કરવા શુભદાયી રહે છે. આ ગ્રહ સ્થિતિથી અનેક રાશિ પર શુભ પ્રભાવ પડશે. તેનો લાભ અન્ય એક મહિના સુધી મેળવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ