બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 12:13 PM, 26 January 2024
ADVERTISEMENT
બુધ, મંગળ અને શુક્ર ગ્રહ ફેબ્રુઆરીમાં ગોચર કરશે. અન્ય ગ્રહ પણ ફેબ્રુઆરીમાં રાશિ પરિવર્તન કરશે, જેથી ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ ગ્રહ મંગળ રાશિમાં શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધ, શુક્ર અને મંગળની યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણાવવામાં આવ્યું છે.
ધન- મકર રાશિમાં સર્જાનાર 3 ગ્રહની યુતિ ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કરિઅર ક્ષેત્રે બોસનો ભરપૂર સાથ મળશે તથા નવું કામ પણ મળી શકે છે. આવક અને નાણાંકીય સ્ત્રોતમાં વૃદ્ધિ થવાની તક મળી શકે છે. રિસર્ચ કરવાથી નાણાંકીય ક્ષેત્રે લાભ થઈ શકે છે. ગ્લોઈંગ અને હેલ્ધી ત્વચા માટે જંક ફૂડનું સેવન ના કરવું જોઈએ.
ADVERTISEMENT
મેષ- આ રાશિના જાતકો માટે બુધ, શુક્ર અને મંગળની યુતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમનું સપનું પૂરું થઈ શકે છે. ફાઈનાન્શિયલી પ્રોબ્લેમ ના આવે તે માટે રોકાણ અને બચત પર ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ડાયટ લેવાથી અને હાઈડ્રેટ રહેલાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે.
વધુ વાંચો: આજથી માઘ મહિનાની શરૂઆત: દાન અને તેના નિયમ પાલનું ખૂબ મહત્વ, આટલી સાવધાની ભૂલ્યા વગર રાખજો
મકર- આ રાશિના જાતકોને 3 ગ્રહની યુતિ શુભ પરિણામ આપી શકે છે. બિઝનેસમાં અનેક નવી તક મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. કોઈપણ ક્ષેત્રે રિસર્ચ કરીને રોકાણ કરવું જોઈએ, જેથી લાભ થઈ શકે છે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.