આક્ષેપો / દયાહિન દીકરી ! અમદાવાદમાં GST અધિકારીએ મા-બાપને દગો દીધો, 30 લાખનું ઘર પડાવીને માર મારીને કાઢી મૂક્યાં

Merciless daughter! GST officer in Ahmedabad betrayed parents, ransacked house worth 30 lakhs, beat and fired

અમદાવાદનાં નવા નરોડા વિસ્તારમાં રહેતા ગોપાલન નામ્બિયાર અને તેમના પત્નિએ તેમની દિકરી પ્રિયા નામ્બિયાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે તેઓએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહિ કરી નથી.

બ્રેકિંગ ન્યૂઝ