ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રિપોર્ટ / ક્યાં છે મંદી? ગુજરાત, મુંબઇ સહિત દેશમાં એક દિવસમાં જ આટલી મર્સિડીઝની ડીલીવરી અપાઈ

mercedes benz delivered 200 cars in a day on festival sale

નવરાત્રીના તહેવાર પર મર્સિડીઝ બેંઝે એક દિવસમાં 200 કારની ડીલીવરી કરી છે. કંપનીએ જણાવ્યું કે દશેરા પર માત્ર મુંબઇમાં 125થી વધારે કાર્સની ડીલીવરી થઇ છે જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. દર સપ્તાહે એક સેમ્બોર્ગિની કાર વેચાય છે જેની કિંમત 3 કરોડની આસપાસ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ