બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

1:00 વાગ્યા સુધીમાં

29 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન. સૌથી ઓછુ મહિસાગર,વડોદરા, અમદાવાદ જિલ્લામાં 27% મતદાન

ચર્ચાસ્પદ / ભારતમાં મર્સિડીઝ-બેન્ઝના CEO ટ્રાફિકમાં બરાબરના ફસાયા, રિક્ષા પકડીને કરી એવી પોસ્ટ કે થઈ ગઈ વાયરલ

mercedes benz ceos s class car stuck in pune traffic martin schwenk take auto ride

માર્ટિન શ્વેંકે ઈન્સ્ટાગ્રામ પર 29 સપ્ટેમ્બરે એક તસ્વીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, જો પુણેના સારા રસ્તા પર તમારી એસ-ક્લાસ મર્સિડીઝ કાર ફસાઈ જાય તો તમે શું કરશો? કદાચ કારમાંથી ઉતરીને થોડા કિલોમીટર ચાલવાનુ શરૂ કરશો અને પછી રિક્ષા લઇ લેશો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ