મહત્વનું / આવા લાઈફ પાર્ટનરના કારણે જીવતેજીવ નરક બની જાય છે જીવન, ગરૂડ પુરાણમાં છે તેનો ઉલ્લેખ

mentioned in Garuda Purana Because of such a life partner life becomes hell for a living being

ગરુડ પુરાણમાં માનવીય સંબંધો વિશે પણ ધણી માહિતી આપવામાં આવી છે. ગરુડ પુરાણમાં લાઈફ પાર્ટનર વિશે કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને અવગણવાથી જીવન નરક જેવું બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ