સુરત / અસ્થિર મગજના યુવકે 35 થી 40 ફૂટ ઉપર આવેલા જાહેરાતના બોર્ડ પર ચઢી કર્યો હંગામો

સુરતમા અસ્થિર મગજનો યુવક જાહેરાતના બોર્ડ પર ચડી ગયો હતો. રિંગરોડ વિસ્તારમાં 40 ફુટના બોર્ડ પર આ યુવક ચડી ગયો હતો. 35થી 40 ફૂટ ઉપર આવેલા જાહેરાતના બોર્ડ પર ચડીને બબાલ કરી હતી. અસ્થિર મગજના યુવાનને બચાવવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક ક્રેનની મદદથી આ યુવકને નીચે ઉતાર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ