આશ્ચર્યમ્ / જાણો, કેમ સ્ત્રીઓ કરતા પુરુષો વધારે કોરોનાગ્રસ્ત બની રહ્યા છે, આ કારણે કોરોનાથી જીવ ગુમાવનારાઓમાં પુરુષો વધારે

men with low testosterone at greater risk of dying from coronavirus says study

ઘણા અભ્યાસોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં કોરોના વાયરસ ફેલાવાની શક્યતા વધારે છે. હવે એક નવા અધ્યયન મુજબ, જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય છે. તેમનું કોરોના વાયરસથી મૃત્યુનું જોખમ વધારે છે. આ અભ્યાસ જર્મનીના યુનિવર્સિટી મેડિકલ સેન્ટર હેમ્બર્ગ-એપ્પેંડોર્ફના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ