ફાયદાકારક / આ કારણોથી પુરૂષોના ખરવા લાગે છે વાળ અને પડે છે ટાલ, માત્ર 7 નુસખાથી ફરી ઉગવા લાગશે

Men try these home remedies for hair grow also help to grow hair on bald head

મહિલા અને પુરૂષો બંનેને વાળ ખરવાની સમસ્યા થાય છે. ખાસ વાત એ છે કે, બંનેને માથાના અલગ-અલગ જગ્યાએથી વાળ ખરે છે. જેમાં પુરૂષોના માથાના વાળ વધુ ખરી જતાં ટાલ પડવા લાગે છે. એક ઉંમર બાદ પુરૂષોના વાળ વધુ ખરવા લાગે છે. વાળ નવા ઉગવા કે ખરવા હોર્મોનલ ફેરફારને કારણે થાય છે. પુરૂષોમાં જિનેટિકને કારણે પણ વાળ ખરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ