સર્વે / મહિલાઓની સરખામણીમાં પુરુષો સારી રીતે ખોટું બોલી શકે છે

Men lie more efficiently than women survey states

તાજેતરના અભ્યાસમાં સાબિત થયું છે કે જ્યારે ખોટું બોલવાની વાત આવે ત્યારે મહિલાઓની સરખામણીમાં પુરુષો વધુ સારી રીતે ખોટું બોલી શકે છે. બ્રિટનની પોર્ટસ્માઉથ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જૂઠું બોલવામાં મહારથી એક સારો વક્તા પણ હોય છે અને બીજાની તુલનાએ પોતાના પરિવાર, મિત્રો, પાર્ટનર અને સહયોગીઓ સાથે વધુ જૂઠું બોલે છે.

બ્રેકિંગ ન્યૂઝ