OMG / લે આલે,આ તો ગજબ રીવાજ! અહીં પુરુષોએ 2 વખત કરવા પડે છે લગ્ન, ના પાડે તો થાય છે આવી સજા

men have rights to marry two eritrea women if refuses then gets life imprisonment

ભારતમાં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યાં વિના પતિ બીજા લગ્ન કરી શકતો નથી. વિશ્વના દરેક દેશોમાં લગ્ન માટે અલગ-અલગ કાયદાઓ છે. પરંતુ વિશ્વમાં એક દેશ એવો છે, જ્યાં દરેક પુરૂષે બે લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઈ પુરૂષે બીજા લગ્ન કરવાનો ઈન્કાર કર્યો તો તેણે જેલના સળીયા ગણવા પડશે.

બ્રેકિંગ ન્યૂઝ