ફાયદાકારક / પુરૂષોના વાળને મજબૂત અને હેલ્ધી રાખવાની 4 એકદમ સરળ રીત, ક્યારેય વાળ આછાં નહીં થાય

Men Hair Care Tips for Healthy Hair and Scalp in monsoon

ચોમાસામાં વાળ સંબંધી ઘણી સમસ્યાઓ વધી જાય છે. આ સિઝનમાં વાળ વધુ તૂટે છે, બેજાન થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યા વધે છે. જોકે માત્ર મહિલાઓમાં જ નહીં પણ પુરૂષોને પણ ચોમાસામાં વાળ સંબંધી કેટલીક સમસ્યાઓ વધી જતી હોય છે. પણ પુરૂષો વધુ ધ્યાન આપતાં નથી, જેના કારણે આગળ જતાં વાળની અન્ય સમસ્યા પણ થઈ શકે છે. ચાલો જાણી લો પુરૂષો માટે ખાસ ઉપાય જે તેમના વાળને ડેન્ડ્રફ ફ્રી, સોફ્ટ અને મજબૂત બનાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ