સંસ્મરણો / આઝાદીની લડત માટેનું એપી સેન્ટર એટલે કોચરબ આશ્રમ, આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સ્થાપેલ પ્રથમ આશ્રમની સફર

Memoirs of the first kochrab ashram founded by Gandhiji

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' મનાવી રહ્યો છે ત્યારે VTV ન્યૂઝ આઝાદીની આ લાંબી લડાઇમાં સમાવેશ પામેલા મહત્વના સ્થળો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ