અમદાવાદ / ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સભ્યોની હવે ખેર નહીં, રાજપથ ક્લબના મેનેજમેન્ટે લીધો 'અસરકારક' નિર્ણય

 members of  Rajpath Club in Ahmedabad are not following the traffic rules, the management has decided to take steps to...

અમદાવાદના રાજપથ ક્લબના અમુક સભ્યો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાથી મેમ્બરશીપ રદ કરવા સુધીના પગલાં લેવા અંગે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ