લાંચિયા / જામનગર તાલુકાના જામ વણથલી ગ્રામપંચાયતના સભ્યો ત્રણ લાખ કટકટાવતા 'રંગે હાથ'ઝડપાયા

Members of Jam Vanathali Gram Panchayat of Jamnagar taluka were caught red handed cutting three lakhs.

જામ વણથલી ગામમાં ગ્રામ પંચાયતના બે સભ્યો લાંચના છટકામાં ઝડપાયા હતા. પાવર પ્લાન્ટ માટે કંપનીને જમીન અધિગ્રહણ કરવાના કેસમાં રૂપિયા 3 લાખની લાંચ લેતા ગ્રામ પંચાયતના ઝડપાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ