IPL 2022 / નો બોલ વિવાદ: રિષભ પંત સહિત DC નાં ત્રણ લોકોને મળી સજા, ગ્રાઉન્ડ પર કરેલી આ હરકત ભારે પડી

members of delhi capitals are punished

નો બોલ વિવાદને કારણે રિષભ પંત સહીત દિલ્હી કેપિટલ્સનાં 3 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જાણો શું હતો આખો મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ