લાલ 'નિ'શાન

ભયજનક / ગુજરાતમાં જીવલેણ રોગ મેલીયોઇડિસિસનો પ્રથમ કેસ નોંધાયો, સુરતના નિવૃત્ત શિક્ષક બન્યા શિકાર

 melioidosis first case in Gujarat surat

સુરતમાંથી જીવલેણ મેલીયોઇડિસિસ ( melioidosis )રોગના જીવાણું મળી આવ્યા છે. નવસારીના નિવૃત્ત શિક્ષકના ફેફસામાંથી મેલીયોઇડિસિસ રોગના જીવાણું મળી આવ્યા છે. આ રોગ ખુબ જ ગંભીર રોગ છે અને ગુજરાતમાં આ રોગનો આ સૌથી પહેલો કેસ છે. શું છે મેલીયોઇડિસિસ અને કેમ થાય છે? તેમજ તેના લક્ષણો શું છે? આવો જાણીએ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ