કેમ છો ટ્રમ્પ! / ટ્રમ્પ સાથે અમદાવાદ આવવાં પત્ની મેલાનિયા ખુબ જ હરખાઈ, કરી દીધું આવું ટ્વિટ

melania trump tweets before india visit potus and i are excited

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીના આમંત્રણ પર પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે 2 દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ગુજરાતના અમદાવાદ પણ જશે અને સાથે એક સ્ટેડિયમમાં પીએમ મોદીની સાથે જનસભાને સંબોધિત કરશે. ભારત પ્રવાસે આવતાં પહેલાં જ મેલાનિયા ટ્રમ્પે ટ્વિટ કરીને PM મોદીનો આભાર માન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ