સ્લોવેનિયા ચૂંટણી / નતાશા પિર્ક મૂસર બની આ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, એક સમયે મેલાનિયા ટ્રમ્પની હતી વકીલ

melania trump lawyer natasa pirc musar elected first woman president in slovenia

સ્લોવેનિયન વકીલ નતાશા પિર્ક મુસાર દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. નતાશા મુસાર 23 ડિસેમ્બરે પદ સંભાળશે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ બોરુત પહોરનો બીજો કાર્યકાળ સમાપ્ત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ