રિપોર્ટ / રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા ટ્રમ્પ : હવે મેલાનિયા લઇ શકે છે આ મોટો નિર્ણય ! પૂર્વ સહયોગીએ કર્યો દાવો

melania Trump Is Counting The Minutes Until Divorce When Donald Leaves The White House

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો કારમો પરાજય થયો છે અને હવે બાયડન નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે જોકે ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી. જોકે હવે જે અહેવાલ પ્રાપ્ત થઇ રહી છે તે અનુસાર ટ્રમ્પ માત્ર ચૂંટણી જ નહીં પોતાની પત્નીને પણ ગુમાવી શકે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ