બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / Mehul Choksi's petition to Delhi High Court challenging web series

સીનાજોરી / ભાગેડુ મેહુલ ચોક્સીએ કોર્ટમાં અરજી કરી કહ્યું, નેટફ્લિક્સની આ વેબ સીરિઝ રિલીઝ થતાં પહેલા મને બતાવવામાં આવે

Dharmishtha

Last Updated: 02:52 PM, 26 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી કોર્ટના શરણે ગયો છે. મેહુલ ચોક્સીની દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે નેટફ્લિક્સની વેબ સીરીઝ સામે વાંધો ઉઠાવ્યો છે.

  • મેહુલ ચોકસીની દિલ્લી હાઈકોર્ટમાં વેબ સિરીઝ સામે વાંધો ઉઠાવતી અરજી કરી
  • વેબ સિરીઝ બેડ બોય બિલિયોનેયર્સ સામે અરજી કરી
  • દિલ્લી હાઈકોર્ટમાં મામલાની સુનાવણી થશે

મેહુલ ચોક્સીને નેટ ફ્લિક્સની વેબ સીરીઝ ‘બેડ બોય બિલિયનેયર્સ’ સામે અરજી કરી વાંધો ઉઠાવ્યો છે.  થોડીવારમાં દિલ્હી હાઇકોર્ટમાં મામલાની સુનાવણી કરવામાં આવશે.

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની સીનાજોરી સામે આવી છે.  દિલ્લી હાઈકોર્ટમાં વેબ સિરીઝ સામે વાંધો ઉઠાવતી અરજી કરી છે. તેમણે  વેબ સિરીઝ બેડ બોય બિલિયોનેયર્સ સામે અરજી કરી છે.  વકીલ વિજય અગ્રવાલની દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. 

મેહુલ ચોક્સીએ અરજીમાં દાવો કર્યો છે કે વેબ સિરીઝની રિલીઝ પહેલા મને બતાવવામાં આવે.  જેના વળતા જવાબમાં નેટફ્લિક્સે જવાબ આપ્યો છે કે સિરીઝમાં ચોકસીનો રોલ માત્ર 2 મીનિટનો જ છે . આગામી સુનાવણી 28 ઓગસ્ટના હાથ ધરાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી મની લોન્ડરિંગ અને છેતરપિડીનો આરોપીઓ છે. તેમની સામે કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ આ કેસમાં ઈડીને સફળતા મળી છે. ઈડી વિદેશ મોકલવામાં આવેલી 1350 કરોડની જ્વેલરી પાછી લાવવામાં સફળ રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi High court Petition mehul choksi દિલ્હી હાઈકોર્ટ મેહુલ ચોક્સી Mehul Choksi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ