કાર્યવાહી / આ જુઓ મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ, ડોમિનિકામાં રોમેન્ટિક ટ્રીપ દરમિયાન થઈ ધરપકડ

mehul choksi and his girlfriend barbara

પંજાબ નેશનલ બેન્કના માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સી છેલ્લા કેટલાક દિવસથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે એન્ટિગુઆથી નીકળી ડોમિનિકા પહોંચ્યાં હતા, જ્યાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ