Video / મહેસાણા: મારી દીકરીને બાબાએ ભરમાવી છે, કહીને મા-બાપે હૈયાફાટ રૂદન કર્યુ

baba convert gill in sadhavi perents cried and complainst against baba in mehsana

આણંદની દિવ્યા નામની યુવતી પરમહંસ બાબાના આશ્રમની મુલાકાત બાદ સાધ્વી બનતા વિવાદ સર્જાયો છે. એક સાધવી બનેલી યુવતીના માતા-પિતાનો ગંભીર આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ