વિજય / મહેસાણા અર્બન બેન્કની ચૂંટણીઃ વિકાસ પેનલ ફરી સત્તામાં, રિકાઉન્ટિંગની અરજી ચૂંટણી અધિકારીએ સ્વીકારી

mehsana urban bank election, vikas panel win recounting

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં જી.કે.પટેલ ગ્રુપની વિકાસ પેનલ ફરી એક વખત સત્તામાં આવી છે. જ્યારે ડી.એમ.પટેલની વિશ્વાસ પેનલના સુપડા સાફ થઇ ગયા છે. ત્યારે વિશ્વાસ પેનલના ડી.એમ.પટેલ દ્વારા રિકાઉન્ટિંગની અરજી કરાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ