સંક્રમણ / મહેસાણાના આ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની કરી દેવાઈ જાહેરાત, મેડિકલ અને દૂધની સપ્લાય ચાલુ રખાશે

Mehsana Unja Implement voluntary lockdown by trad Association

કોરોનાની બીજી લહેરમાં એકા-એક ગ્રામ્ય વિસ્તારમાં વધતા કેસને લઈ મહેસાણાના ઊંઝામાં વેપારી સંગઠને સ્વૈચ્છિક લોકડાઉનની કરી જાહેરાત, દૂધ અને મેડિકલની દુકાનો રહેશે ખુલી

Loading...