પરંપરા તૂટી? / મહેસાણા: વિસનગરમાં 150 વર્ષથી રમાતી અનોખી ધૂળેટી આ વખતે ન રમાઈ, જાણો કારણ

Mehsana: Unique dhuleti played in Visnagar for 150 years was not played this time

મહેસાણાના વિસનગરમાં કોરોનાને કારણે પોલીસે ખાસડા યુદ્ધ રમતા લોકોને અટકાવ્યા હતા. આ વર્ષે મંડી બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ