ચૂંટણી / મહેસાણા કોંગ્રેસમાં મોટું ગાબડું, તાલુકા પંચાયતનાં 3 સભ્યોએ ભગવો ધારણ કર્યો

Mehsana: Three members of Taluka Panchayat Congress joined BJP

મહેસાણામાં કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. મહેસાણા તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં ત્રણ સભ્યો ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ભાવનાબેન ઠાકોર, રાકેશ મિસ્ત્રી અને વનરાજસિંહ એમ ત્રણેય તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં સભ્યો ભાજપમાં જોડાયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ