બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'હું નર્મદા કેનાલમાં પડું છું..' સંબંધીને ફોન પર જાણ કરી મહેસાણામાં શિક્ષકની આત્મહત્યા

ઘટના / 'હું નર્મદા કેનાલમાં પડું છું..' સંબંધીને ફોન પર જાણ કરી મહેસાણામાં શિક્ષકની આત્મહત્યા

Last Updated: 04:32 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં દસાડા તાલુકાની ઉમરીયાડા શાળામાં ફરજ બજાવતા વાસુભાઈ પટેલ નામના શિક્ષકે આત્મહત્યા કરવાના હેતુથી કેનાલમાં ઝંપલાવ્યું

મહેસાણામાં એક શિક્ષકે નર્મદા કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. દસાડા તાલુકાની ઉમરીયાડા શાળામાં ફરજ બજાવતા વાસુભાઈ પટેલ નામના શિક્ષકે આત્મહત્યા કરવાના હેતુથી કેનાલમાં ઝંપલાવ્યું હુતું.

આત્મહત્યા કરવાના હેતુથી કેનાલમાં ઝંપલાવ્યું

કેનાલમાં પડતાં પહેલાં તેમણે સંબંધીને ફોન કરીને જાણ પણ કરી હતી. જે બાદ કડીના બલાસર નજીકથી પસાર થઈ રહેલી કેનાલ પર પહોંચ્યા અને કાર કેનાલની પાસે મૂકીને કેનાલમાં પડતું મૂક્યું. ઘટના અંગે જાણ થતાં કડી પોલીસ કેનાલ પર પહોંચી ગઈ અને તરવૈયાઓની મદદથી કેનાલમાં પડેલા શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, 53 વર્ષની થઈ શકે જેલ, કેસ શક્તિશાળી

PROMOTIONAL 8

શાને આવું પગલું ભરો છો ?

વર્તમામાં લોકોની માનસિક્તા નબળી બનતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ત્યારે નાની નાની વાતમાં જીંદગી ટૂંકાવવા સુધીનો નિર્ણય કરી બેસે છે, પરિવારનું વિચાર્યા સિવાય તેમજ જિંદગીમાં આવતી સામાન્ય મુશ્કેલીને નિવારવાના બદલે જિંદગી ટૂંકાવવા સુધીનો વિચાર લાવી બેસે છે, જેનો પરિણામ પરિવારજનોને ભોગવવો પડતો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Teacher Suicide Mehsana Teacher Suicide Case Teacher Suicide Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ