ગુજરાતનું ગૌરવ / મહેસાણાની તસ્નિમ મીરે ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેન્ડમિન્ટ ચેમ્પિયન બની, ગોલ્ડ મેડલ મેળવ્યો

Mehsana Tasnim Mir gold medal under-15s Badminton Champion Indonesia

મહેસાણાની તસ્લિમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બેડમિન્ટન ખેલાડી તસ્મિલમ મીર ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેડમિન્ટન ચેમ્પિયન બની છે. તસ્લિમ મીરે ગોલ્ડ મેડલ મેળવી મહેસાણાનું ગૌરવ વધાર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ