ઉડતા 'ગુજરાત' / ગુજરાતમાં નશાનો વેપાર! ઊંઝામાંથી ઝડપાયો 30 લાખથી વધુ કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો, પોલીસે 2 આરોપીને દબોચ્યા

Mehsana SOG seized 304.58 grams of MD drugs from Unjha

મહેસાણા SOGએ ઊંઝામાંથી એક બંધ ફેક્ટરીના ધાબા પર ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ