આમ હોય / મહેસાણા RTOએ ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને એવી કાર્યવાહી કરી કે આખા ગુજરાતમાં આવું થવું જોઈએ, જાણો શું છે મામલો

Mehsana RTO took action regarding driving license saying that this should happen all over Gujarat, find out what is the...

મહેસાણામાં એક સાથે 68 ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. મહેસાણા SPના રિપોર્ટ આધારે આરટીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આવી કાર્યવાહી થવી અપેક્ષિત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ