એક્શન / RTOની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ, મોબાઇલ પર વાત કરનારા સાવધાન નહીં તો...

Mehsana RTO in action mode for traffic rules

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં મોબાઈલ ઉપર વાત સાથે વાહન ચલાવવાના કારણે અકસ્માતના અસંખ્ય બનાવો બન્યા હતા. જેમાં અનેક વાહનચાલકો અને  રાહદારીઓના મોત થયા છે. આથી જ મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આવા કેસમાં લાઈસન્સ જ રદ કરી દેવાનું કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. મહેસાણા આરટીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવી ઘટના હશે કે જેમાં ચાલુ વાહને વાત કરતા ઝડપાયેલા વાહન ચાલકનાં ડ્રાયવીંગ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હોય.

બ્રેકિંગ ન્યૂઝ