માનવતા / મહેસાણા પોલીસ માટે SPએ એવો નિર્ણય લીધો કે જવાનો સહિત તેમનાં પરિવારે પણ આવકાર્યો

Mehsana police will go to see the film with the family

પોલીસ તરીકેની ડ્યુટી સ્ટ્રેસ ભરેલી છે. તેમનાં કામનાં કલાકો, અનિયમિત જમવાનાં કારણે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા તો થાય જ છે. તેમજ તેમને કોઈ પ્રકારનાં તહેવારોમાં કે અન્ય કોઈ રજા પણ મળતી ન હોવાથી તેમના સહિત તેમનાં પરિવારજનો પણ હેરાન થાય છે. જેને પગલે મહેસાણામાં પોલીસ માટે મહત્વનો નિર્ણય લેવામં આવશે. જેને કારણે મહેસાણા પોલીસમાં ખૂશીનું મોજું ફરી વળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ