મહેસાણા / કોઈ પોલીસકર્મી નિયમ ભંગ કરે તો વીડિયો મોકલી આપો, SPએ નંબર કર્યો વાયરલ

Mehsana police declared the helpline number

રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણામાં ટ્રાફિક નિયમના કડક પાલન માટે SPએ સૂચના આપી. પોલીસકર્મીઓને નિયમનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ