મહેસાણા / એક પણ બીડર હાજર ન રહેતા પ્લેનની હરાજી કરાઈ રદ

Mehsana Plane Auction

મહેસાણામાં આજે નગરાપાલિકા દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે એકપણ બીડર હાજર નહીં રહેતા હરાજી રદ કરાઈ છે. અમદાવાદ એવિએશન કંપનીના બાકી વસૂલવા માટે આજે યોજવાની હરાજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ